Wednesday, October 19, 2011


દીપક
ઊર્મિઓ ઉરમાં
સાચવતો,

હિંસા માં પણ અહિંસાવાદી થયો।
પ્રતાડતાં રહે ભલે ને લોકો મને;
કર્મ થી મારા ,મુખ બંધ કરતો થયો ।
વિચારોના પણ વિચાર માં ખોવાતો ,
પોતાનું અસ્તિત્વ બચાવવા રોજ મરતો થયો।
ખબર છે દીપક અજવાળું ફેલાવેસે ,
પણ સર્વ ફેલાવે ,તેથી ઓલાવતો થયોNo comments: