Wednesday, October 19, 2011

नफस मेरा जीवन .....

नफस मेरा जीवन है रूह की और जाना
मिलेगा मुझसे क्या ?
जबतक नफस न तुमने जाना
ज़माने रूपी देवताओ ने इल्हाम करवाया सो बोलदिया
वरना झमिर न मरे इसलिए,
कबके गूंगे बन चुके थे
तरीकत करता हूँ में प्रेम की,
जिसमें हकीकि की तलास
जीवन मिट रहा उसमे ,
फ़िर भी जारी है मेरी तलास
शरियत से ब्राहमणों का बोलबाला,
वीरता से क्षत्रि योका का
बीच की स्थिति बीच की न रहे ,
नीच का क्या है जमाना ?
'दीपक' ने कई आंधिया झेली सिर्फ़ हकीकि के लिये
जलेगा क्या कोई अब 'दीपक' जलाने के लिये ?

દીપક
ઊર્મિઓ ઉરમાં
સાચવતો,

હિંસા માં પણ અહિંસાવાદી થયો।
પ્રતાડતાં રહે ભલે ને લોકો મને;
કર્મ થી મારા ,મુખ બંધ કરતો થયો ।
વિચારોના પણ વિચાર માં ખોવાતો ,
પોતાનું અસ્તિત્વ બચાવવા રોજ મરતો થયો।
ખબર છે દીપક અજવાળું ફેલાવેસે ,
પણ સર્વ ફેલાવે ,તેથી ઓલાવતો થયો



સ્વપ્ન ની મુલાકાત
એક રાત પ્રત્યક્ષ મુલાકાત થઈ ,

સ્વપ્ન ની સ્વપ્ન સાથે મુલાકાત થઈ ।
વિચારતા રહ્યા અમે અંત સુધી ,
ને જોત જોતા માં સવાર થઈ ।
એક રાત પ્રત્યક્ષ મુલાકાત થઈ
દિલ ની દિલ સાથે મુલાકાત થઈ
હતી એ મારા સામે ને હું એના સામે
પ્રણય ની પ્રણય સાથે મુલાકાત થઈ
એક રાત પ્રત્યક્ષ મુલાકાત થઈ
પહેલ ની પહેલ સાથે મુલાકાત થઈ
વાત મેં પહેલા કરી ને ના પહેલા એમણે પાડી
ત્યારેજ દિલ ની દર્દ સાથે મુલાકાત થઈ

શું? વાત કહું
જટાયુ ની જેમ લડ્યો હતો ,
એક આંખ ના જગ ખાતર,
સીતા એ જ્યાં દોષી ઠેરાવ્યો:
ત્યાં ગોડસે ની શું? વાત કહું .


અભિમન્યુ ની જેમ લડ્યો હતો ,
એક માત્ર માનવ ધર્મ ખાતર ,
કૃષ્ણ એ જ્યાં દોષી ઠેરાવ્યો ;
ત્યાં કૌરવ ની શું ? વાત કહું .

ગાંધી ની જેમ લડ્યો હતો ,
એક માત્ર સત્ય -અહિંસા ખાતર ,
નેહરુ એ જ્યાં દોષી ઠેરાવ્યો;
ત્યાં ગોડસે ની શું વાત કહું ।


દીપક ની જેમ લડ્યો હતો ,
એક માત્ર રોશની ખાતર ,
પોતાના તળે જ દોષી ઠેરાવ્યો ;
ત્યાં અંધકાર ની શું ? વાત કહું .


એમજ અચાનક વાત થઈ ગઈ



એમજ અચાનક વાત થઈ ગઈ
એમજ અચાનક વાત થઈ ગઈ ,
સમણાં ની સાથે સોગાત થઈ ગઈ ,
પાનખર માં ખરેલા પીળા તે પાંદડા ને ;
હરયાળી આંગળીની તે દુવા ગઈ
એમજ અચાનક વાત થઈ ગઈ
ફૂલો ની સાથે મહેક થઈ ગઈ ,
કાંચ ની શીશી માં પુરાયેલા બુંદ ને ;
રૂના પૂમડા ની સોબત થઈ ગઈ
એમજ અચાનક વાત થઈ ગઈ
ચંદ્ર ની રાત સાથે પ્રીત થઈ ગઈ ,
પૂનમ માં ખોવાયેલા તે ચંદ્ર ને ;
ચન્દ્રચકોર ની મુલાકાત થઈ ગઈ
એમજ અચાનક વાત થઈ ગઈ ,
દીપક ની સાથે પ્રત્યક્ષતા થઈ ગઈ ,
સ્મૃતિ માં ભુસાયેલા દર્પણ ને ;
સ્વયં પ્રકાસ ની ઉજાસ થઈ ગઈ
એમજ અચાનક વાત થઈ ગઈ

दलित जवान तू सोना मत

दलित जवान तू सोना मत
दलित जवान तू सोना मत

मानसिकता बदल गई इन छुवा- छूत के मरीजों की

सोच दलित जवान तू सोना मत

इन सन्नाटो के बीच फिरसे लहर उठेगीआयेगा

फ़िर से इन मानसिकता का तूफान

सोच दलित जवान तू सोना मत

मिला आरक्षण अब निकाला जा रहा है

आम्बेडकर का भी संविधान बदला जा रहा है
देख इस वास्तविक परिस्थिति को कि
आरक्षण का बना संविधान
तुम्हारे सामने खड़ा किया जा रहा है
तुम्हे इंसान नहीं पर शिड्यूल कास्ट कहकर ठुकराया जा रहा है

विकास के नाम पर यह सब हो रहा है

जाग - भाग पकड़ रे तू रफतार

सोच दलित जवान तू सोना मत''

दीपक ''ने कसम खायी है बनकर दींन -कर

लिखता रहेगा हरदम अपनो के लिए
जागता रहेगा हरदीन मुफलिसि मे

सोच दलित जवान तू सोना मत